નેશનલ ઇન્સ્ટિ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગ દ્રારા ગુજરાત ની તમામ માન્યતા ધરાવતા સેન્ટર માં રજી્ટ્રેશન માટે અમારી એડમિશન ફેસિલેશન સેન્ટર સંપર્ક કરો.
પ્રિન્સ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં સીધા પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવા માં આવશે કોલ કરો
૯૭૩૭૯૪૦૪૨૪,૯૧૦૬૮૦૧૭૨૬,૯૬૨૪૩૯૫૪૬૫,૯૬૮૭૫૫૧૦૫૪,૯૯૭૪૫૮૨૧૯૪. આ સાથે આપ અમારા વોકેશનલ તાલીમ હેઠળ ના કોર્ષ માં જાન્યુઆરીના સત્રમાં પ્રવેશ મળે છે ૧. સર્ટિફિકેટ ઇન કો્પ્યુટર એપ્લિકેશન ૨. સર્ટિફિકેટ ઇન ડી. ટી.પી.૩. સર્ટિફિકેટ ઇન ડેટા એન્ટ્રી ઓપરેટર ૪. ઇલેક્ટ્રીકલ તકનિકી,૫. વેલ્ડિંગ ટેકનોલોજી,૬.કટિંગ ટેલરિંગ અને ડ્રેસ મેકિંગ,૭. સર્ટિફિકેટ ઇન આર્યુવેદિક થેરાપી,૮. સર્ટિફિકેટ ઇન હોમીયોપેથી ડિસ્પેન્સઈંગ,૯. ડિપ્લોમા ઈન મેડિકલ લેબ. ટેકનીશિયન,૧૦. સર્ટિફિકેટ ઇન કોમ્યુનિટી હેલ્થ આ તમામ કોર્ષ માં પણ જાન્યુઆીથી શરુ થઇ રહેલા સત્ર માં પ્રવેશ ચાલુ છે